વણાની હાયર સેક્ધડરી સ્કુલમાં યોગ દિવસની ઉજવણી

23 June 2022 01:43 PM
Surendaranagar
  • વણાની હાયર સેક્ધડરી સ્કુલમાં યોગ દિવસની ઉજવણી
  • વણાની હાયર સેક્ધડરી સ્કુલમાં યોગ દિવસની ઉજવણી

શાહ એમ.વી.ટી. હાયર સેક્ધડરી સ્કુલ વણા ખાતે તા.21ના રોજ શાળાના પટાંગણમાં યોગ દીવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મુખ્ય મહેમાન ધ્રૃવરાજસિંહ રાણા સરપંચ, યુવા ભાજપ પ્રમુખ લખતર, રવિનભાઇ જાણીતા સમાજસેવક, વાસુદેવભાઇ પટેલ તા.પ. સદસ્ય, નરપતસિંહજી રાણા મંત્રી વણા કેળવણી મંડળ તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા. (તસવીર: ફારૂક ચૌહાણ, વઢવાણ)


Loading...
Advertisement
Advertisement