દેશમાં ઈ-વ્હીકલ ની વધતી જતી માંગ વચ્ચે લોકપ્રિય બનેલી ટાટાની નેક્ષન ઈ કા૨માં આગ લાગતા તેની તપાસના આદેશ અપાયા છે. આ પ્રકા૨ે ઈ કા૨માં આગ લાગવાની પ્રથમ ઘટના બનવામાં આવેલ છે.
મુંબઈમાં ટાટાના આ ઈ-વ્હીકલ આગ લાગી હોય તેવો વિડીયો વાય૨લ થયો છે અને કંપનીના તેના આદેશ આપ્યા છે.