ભાજપ એકશનમાં: દેવેન્દ્ર ફડણવીસના નિવાસે બેઠક: પક્ષની રણનીતિ નકકી થશે

23 June 2022 05:06 PM
India Maharashtra Politics
  • ભાજપ એકશનમાં: દેવેન્દ્ર ફડણવીસના નિવાસે બેઠક: પક્ષની રણનીતિ નકકી થશે

મુંબઈમાં ફડનવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરતા પોષ્ટર લાગ્યા

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર લઘુમતીએ હોવાનું નિશ્ર્ચિત થતા હવે ભાજપ એકશનમાં આવી ગયો છે અને પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસે ભાજપના નેતાઓની એક બેઠક શરૂ થઈ છે તો બીજી બાજુ મુંબઈમાં અનેક સ્થળોએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરતા પોષ્ટર પણ લાગી ગયા છે. ભાજપના અનેક ધારાસભ્યો હાલ દેવેન્દ્ર ફડણવીસના નિવાસે પહોંચવા લાગ્યા છે. જો કે હજું મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ જ પક્ષ એકશનમાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement