રાજકોટમાં ચાતુર્માસમાં બીરાજમાન સ્થાનકવાસી જૈન સમુદાયના પૂ.સાધુ-સાધ્વીજીઓની સ્થિરતા રહેશે

28 June 2022 06:14 PM
Rajkot Dharmik
  • રાજકોટમાં ચાતુર્માસમાં બીરાજમાન સ્થાનકવાસી જૈન સમુદાયના પૂ.સાધુ-સાધ્વીજીઓની સ્થિરતા રહેશે

ચાતુર્માસ પ્રારંભ - ચૌમાસી પાખી 13/7/2022, પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રારંભ 24/8/2022, સવંત્સરી ક્ષમાપના પર્વ-31/8/2022, ચાતુર્માસ પૂર્ણાહૂતિ-7/11/2022

(1) પૂ.ગુરૂદેવ દેવેન્દ્ર મુનિ મ.સા.....
વૈશાલી નગર ઉપાશ્રય
મો. 99792 32357

(2)પૂ.ગુરૂદેવ રાજેશમુનિ તથા પૂ.તત્વજ્ઞમુનિ મ.સા.
શીતલનાથ ઉપા.
મીલપરા 7 અ,
મો.94267 12289

(3) પૂ.હર્ષમુનિ મ.સા.તથા પૂ.રત્નેશમુનિ મ.સા.
શ્રી ઋષભદેવ ઉપા.
0281 2581695

(4) પૂ.હીરાબાઈ મ.સ.-
પૂ. સ્મિતાજી મ.સ.આદિ ઠાણા...
સરદાર નગર ઉપા.
મો.98250 74752

(5) પૂ.વનિતાબાઈ-
પૂ. હંસાબાઈ મ.સ.આદિ ઠાણા...
શ્રી સ્થા.જૈન મોટા સંઘ,
વિરાણી પૌષધશાળા
મો. 98250 74752

(6) પૂ.પ્રફુલ્લાબાઈ મ.સ.
પ્રહલાદ પ્લોટ 22
મો. 99792 32357

(7) પૂ.રંજનબાઈ મ.સ.-
પૂ. સોનલબાઈ મ.સ.આદિ ઠાણા..
નાલંદા ઉપા. મો.85117 44220

(8) પૂ.વિમળાબાઈ -
પૂ. પદ્માબાઈ મ.સ.આદિ ઠાણા..
રોયલપાકે ઉપા. મો.98240 43769

(9) પૂ.હસુતાબાઈ મ.સ. -
પૂ. હર્ષિદાબાઈ મ.સ.
વીમલનાથ ઉપા., સાધુ વાસવાણી રોડ,
મો.94090 14113

(10) પૂ.નીલમબાઈ મ.સ. - પૂ. પ્રમિલાબાઈ મ.સ.
જંકશન પ્લોટ ઉપા.
મો.94086 64696

(11) પૂ.જશુબાઈ મ.સ. -
પૂ. કિરણબાઈ મ.સ.
સરિતા વિહાર ઉપા. 94290 44214

(12) પૂ.સરોજબાઈ મ.સ.,પૂ.કુસુમબાઈ મ.સ.
રામ કૃષ્ણ નગર
મો.93281 30033

(13) પૂ.ઉષાબાઈ મ.સ.,પૂ.વીણાબાઈ મ.સ.આદિ ઠાણા...
ભક્તિ નગર ઉપા.
મો.98240 40877

(14) પૂ.સુશિલાબાઈ મ.સ.આદિ ઠાણા...
ગીત ગૂર્જરી ઉપા.
મો.98254 38139

(15) પૂ.માલતીબાઈ - પૂ. સુધાબાઈ મ.સ.
શ્રમજીવી ઉપા.
મો. 98250 77977

(16) પૂ.કિરણબાઈ મ.સ...
આરાધના ભવન
વીતરાગ સો.ફલેટ,
મો. 98242 00670

(17) પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા..
મહાવીર નગર ઉપા.
મો.99249 03600

(18) પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા..
જન કલ્યાણ ‘જય જિનેન્દ્ર’
મો. 98244 20299

(19) પૂ.વિજયાબાઈ મ.સ.આદિ ઠાણા..
સદર ઉપાશ્રય,
મો.93741 27924

(20) પૂ.સાધનાબાઈ - પૂ.સંગીતાબાઈ મ.સ.
રાજગીરિ
મો.91575 18600

(21) પૂ.વનિતાજી મ.સ.આદિ ઠાણા..
ઉવસગ્ગહરં સાધના ભવન
મો.98254 48779

(22) પૂ.રાજેમતિબાઈ - પૂ.સુનિતાબાઈ મ.સ.આદિ ઠાણા..
નેમિનાથ - વીતરાગ ઉપા.
મો. 98242 00670

(23) પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા..
સદર ઉપાશ્રય,
મો.93741 27924

(24) પૂ.દીક્ષિતાબાઈ મ.સ...
સદર ઉપાશ્રય,
મો.93741 27924

(25) પૂ.વિનોદીનીબાઈ - પૂ.ભાવનાબાઈ મ.સ...
હેતલ એપાટેમેન્ટ,
6/14 જાગનાથ પ્લોટ
મો. 94080 88463

(26) પૂ.મનીષાબાઈ - પૂ.જિજ્ઞેશાબાઈ મ.સ.
શેઠ આરાધના ભવન
મો. 98241 14439

(27) પૂ.હસ્મિતાજી મ.સ.આદિ ઠાણા..
મનહર પ્લોટ ઉપા.
મો.98253 17333

(28) પૂ.રૂપાબાઈ - પૂ.પન્નાબાઈ મ.સ.આદિ ઠાણા..
રેસકોર્સ પાકે ઉપા.
મો.98255 11295

(29) પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા..
પાર્શ્વનાથ જૈન સંઘ,
જનતા સોસાયટી,
મો. 94267 12289

(30) પૂ.અર્પિતાજી મ.સ.આદિ ઠાણા...
શાંતિનાથ પૌષધશાળા
( સૂર્યોદય સો.1)
મો.94262 19804

(31) પૂ.કૃપાલીજી મ.સ.આદિ ઠાણા...
ઋષભાનન જૈન ઉપા.
નાગેશ્વર,જામનગર રોડ
મો.94272 82240

(32) પૂ.સાધનાબાઈ મ.સ.આદિ ઠાણા...
(ગોંડલ સંઘાણી સંપ્રદાય )
શેઠ ઉપા.
98240 43769

(33) પૂ.રાજેશ્વરીબાઈ મ.સ.આદિ ઠાણા...
(ગોંડલ સંઘાણી સંપ્રદાય )
જૈન ચાલ ઉપા.
મો.81603 98272

(34) પૂ.રચનાકુમારીજી મ.સ.આદિ ઠાણા..
(અજરામર સંપ્રદાય )
અજરામર ઉપા.
મો.98253 36194

(35) પૂ.ઉપમાજી મ.સ.આદિ ઠાણા...
( જ્ઞાન ગચ્છ સંપ્રદાય )
સમથે શ્રદ્ધા, ઢેબર રોડ
મો.94272 14324

સંકલન
મનોજ ડેલીવાલા (98241 14439)


Related News

Loading...
Advertisement
Advertisement