રામકૃષ્ણ આશ્રમ દ્વારા રૂા.10000ના પુસ્તકોની કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયને ભેટ

28 June 2022 06:17 PM
Rajkot
  • રામકૃષ્ણ આશ્રમ દ્વારા રૂા.10000ના પુસ્તકોની કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયને ભેટ

કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલય - રાજકોટમાં થતી સહઅભ્યાસિક પ્રવૃતિઓ અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજિત વ્યકિતત્વ વિકાસ શિબીરમાં વિદ્યાર્થિનીઓ દ્વારા બહોળા પ્રમાણમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓની ઉત્સાહપૂર્વકની સહભાગીદારીને કારણે રામકૃષ્ણ આશ્રમ દ્વારા કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયને રૂ.10000 (દસ હજારના) મૂલ્ય શિક્ષણના પુસ્તકોથી પ્રોત્સાહિત કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement