સમસ્ત મહાજન દ્વારા 400 ઝુંપડપટ્ટીનાં બાળકોને ચોપડા, બોલપેન ડે. મેયર ડો.દર્શીતાબેન શાહનાં વરદ હસ્તે વિતરણ

28 June 2022 06:18 PM
Rajkot
  • સમસ્ત મહાજન દ્વારા 400 ઝુંપડપટ્ટીનાં બાળકોને  ચોપડા, બોલપેન ડે. મેયર ડો.દર્શીતાબેન શાહનાં વરદ હસ્તે વિતરણ

‘સમસ્ત મહાજન’નાં મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર ગિરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં સમસ્ત મહાજન દ્વારા ‘શૈક્ષણિક સહાય યોજના’ અંતર્ગત પૂર્વ નિર્ધારીત 400 જેટલા રાજ્કોટમાં આવેલ રૈયા ધાર વિસ્તારની ઝુંપડપટ્ટીનાં બાળકોને નિ:શુલ્ક દરેકને પાંચ ચોપડા, બોલપેન વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દરેક બાળકને ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહનાં વરદ હસ્તે ચોપડા અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement