કામદાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા 1st YEAR B.H.M.S.ના વિધાર્થીઓ માટે વ્હાઇટ કોટ સેરેમની" નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાજેશભાઈ કામદાર(ચેરમેન ઓફ કામદાર ગ્રુપ ઓફ કોલેજ, પરેશભાઈ (ડાયરેક્ટર ઓફ કામદાર ગ્રુપ ઓફ કોલેજ), ડો.પ્રિયેશ જૈન (પ્રિન્સિપાલ ઓફ કામદાર નર્સિંગ કોલેજ) તથા રાજીવ રંજન (પ્રિન્સિપાલ ઓફ દિલ્લી વર્લ્ડ પબ્લિક સ્કૂલ) મુખ્ય અતિથિનાં સ્થાને રહેલ. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિઓ દ્વારા પહેલા વર્ષનાં વિધાર્થીઓને વ્હાઇટ કોટ સેરેમની’ નું મહત્વ સમજાવેલ.