સરકારી કર્મચારીઓને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ મળશે નહી: રૂા.290 ચુકવવા પડશે

28 June 2022 06:31 PM
Gujarat
  • સરકારી કર્મચારીઓને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ મળશે નહી: રૂા.290 ચુકવવા પડશે

ગાંધીનગર,તા.28 : સરકારી કર્મચારીઓને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ મળશે નહીં પરંતુ કર્મચારીઓ માટે ગુજરાત સરકારે પ્રતિ ડોઝના 290 રૂપિયા નક્કી કર્યા છે. અને આ માટે સચિવાલય ખાતે 4 જેટલા સેન્ટરો ઉભા કર્યા છે.ઉલ્લેખનીય છે કે પ્રિકોશન ડોઝ ની કિંમત સરકાર દ્વારા નક્કી કર્યા બાદ કેટલાક કર્મચારીઓ કચવાટ શરૂ થયો છે.અને કર્મચારીઓને સરકાર પ્રિકોશન ડોઝ પણ વિના મૂલ્યે આપે તેવી ચર્ચા ચકડોળે ચઢી છે.


Related News

Loading...
Advertisement
Advertisement