ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા હૈદ્રાબાદ પહોંચતા વડાપ્રધાન

02 July 2022 05:35 PM
India
  • ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા હૈદ્રાબાદ પહોંચતા વડાપ્રધાન
  • ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા હૈદ્રાબાદ પહોંચતા વડાપ્રધાન

હૈૈદ્રાબાદમાં ચાલી રહેલી બે દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે હૈદ્રાબાદ પહોંચી ગયા હતા અને વિમાની મથકે તેલંગણાના પ્રોટોકોલ મંત્રી સ્વાગતમાં જોડાયા હતા જોકે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર વડાપ્રધાનના આગમન સમયે સ્વાગતમાં ન જોડાતા પ્રોટોકોલનો ભંગ થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement