કનૈયાલાલની હત્યાનો આરોપી ભાજપનો સભ્ય નથી : વાયરલ ફોટા બાદ પક્ષની સ્પષ્ટતા

02 July 2022 05:55 PM
India
  • કનૈયાલાલની હત્યાનો આરોપી ભાજપનો સભ્ય નથી : વાયરલ ફોટા બાદ પક્ષની સ્પષ્ટતા

રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યામાં ઝડપાયેલા જેહાદી મહમ્મદ ગોસની ભાજપના એક નેતા સાથે તસ્વીર વાયરલ થઇ છે. અને એ પણ ઘટસ્ફોટ થયો છે કે મોહમ્મદ ગોસ અવરનવાર ભાજપના કાર્યાલયમાં નજરે ચડતો હતો અને તેની ભાજપના નેતા સાથે વાયરલ થયેલી તસ્વીર બાદ પક્ષે સ્પષ્ટ કર્યુ છે કે ગોસ ભાજપનો સભ્ય નથી તે જાહેર કાર્યક્રમમાં કયાંય નજરે ચડયો હશે પરંતુ તેને ભાજપ સાથે કોઇ સંબંધ નથી.


Related News

Loading...
Advertisement
Advertisement