અમરાવતી હત્યાની તપાસમાં એનઆઇએને સોંપવામાં આવી

02 July 2022 05:56 PM
India
  • અમરાવતી હત્યાની તપાસમાં એનઆઇએને સોંપવામાં આવી

રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદી દ્વારા કનૈયાલાલની ગળુ કાપી નંખાયેલી હત્યામાં મહારાષ્ટ્ર અમરાવતીમાં 10 જુનના રોજ એક દુકાનદાર ઉમેશની આ જ પ્રમાણે હત્યા કરવામાં આવી હતી અને તેમાં પણ જેહાદી ભૂમિકા હોવાનું જાહેર થતા જ આ ઘટનાની તપાસ પણ એનઆઇએને સુપ્રત કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement