પંજાબના પૂર્વ મુખ્યમંત્રીકેપ્ટન અમરીન્દર સિંઘ ટુક સમયમાં ભાજપમાં જોડાશે, તેઓ અગાઉ પોતાનો પ્રાદેશીક પક્ષ ભાજપમાં વિલીન કરી દેશે અને હવે કેપ્ટન અમરીન્દર સિંઘને ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવે તેવી ધારણા છે. કેપ્ટન અમરીન્દર સિંઘ હાલ લંડનમાં છે અને તેઓ પરત આવ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.