દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી રાજકોટ દ્વારા રાજકોટ રેલવે વિભાગને આવેદન

02 July 2022 05:59 PM
Rajkot
  • દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી રાજકોટ દ્વારા રાજકોટ રેલવે વિભાગને આવેદન

રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી રાજોકોટ ના અનવરભાઈ મુસાણી, ઇમરાનભાઈ બ્લોચ, અશોકભાઈ પરમાર, ફરીદાબેન કૈડા, હાર્દિકભાઈ તેરૈયા તેમજ તમન્નાબેન્ દ્વારા વાંકાનેર ખાતેના રેલ્વે સ્ટેશન માં આવન જાવન માટે દિવ્યાંગોને પડતી મુશેકીઓ ને દૂર કરાવવા રાજકોટ ડિવિઝનના ડી.આર.એમ. સાહેબને લેખિત માં આવેદન આપી રજુઆત્ કરી હતી. જેના પ્રત્યુત્તર માં સાહેબ્ શ્રીએ સ્નેહ થી આવકારી અમારી રજુઆતને ખુબજ દયાનથી સાંભળી આ મુશ્કેલીઓને ત્વરિત નિકાલ લાવીશું એવી ખાત્રી આપી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement