રાજકોટ ની જાણીતી કંપની રવિ ટેકનોફોર્જ પ્રા.લી. ના એચ.આર. વિભાગે ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત વડોદરા ખાતે હ્યુમન રિસોર્સ અને સી.એસ.આર. ક્ધવેનશન 2022 માં સી.એસ.આર વિષય ઉપર સક્રિય ભાગ લીધો હતો. ક્ધવેનશન 2022 માં 20 જેટલી ગુજરાત માંથી કંપની ઓએ ભાગ લીધો હતો તેમાં તે ક્ધવેનશન માં રવિ ટેક્નોફોર્જ પ્રા.લી. દ્વારા કંપની ની કોર્પોરેટ સામાજિક ની વિવિધ જવાબદારી માટેની ચર્ચાઓ થઇ અને તે ફોરમ દ્વારા કોર્પોરેટ સામાજિક ની વિવિધ જવાબદારી ને બિરદાવતા કંપનીને ડાયમંડ એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ હતો.