ગુજરાતમાં કોરોનાના નવા 456 કેસ, 386 દર્દીઓ સાજા થયા

03 July 2022 07:54 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કોરોનાના નવા 456 કેસ, 386 દર્દીઓ સાજા થયા

હાલ રાજ્યમાં 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 3545 દર્દીઓ સ્ટેબલ

રાજકોટ:
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 456 કેસો નોંધાયા, 386 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 207, સુરત 97, વડોદરા 41, ભાવનગર 15, ગાંધીનગર 14, કચ્છ-મહેસાણા-નવસારી-13, વલસાડ 12, પાટણ 5, આણંદ-ભરૂચ 4, દેવભૂમિ દ્વારકા-પોરબંદર 3, અરવલ્લી - મોરબી - સુરેન્દ્રનગર - રાજકોટ 2, અમરેલી - ગીર સોમનાથ - જામનગર - પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.

રાજયમાં કુલ 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 3545 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10947 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 1233698 પર પહોંચ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement