શનિવારના સુરતમાં ભાજપની પ્રદેશ પદાધિકારીઓની બેઠક

07 July 2022 05:48 PM
Surat
  • શનિવારના સુરતમાં ભાજપની પ્રદેશ પદાધિકારીઓની બેઠક

ગુજરાતમાં ધારાસભા ચૂંટણી તૈયારીરૂપે ગુજરાત ભાજપ પ્રદેશ પદાધિકારીઓની બેઠક તા.9ના રોજ સુરતમાં મળનાર છે અને તેમાં રાજયભરમાંથી અંદાજે 700થી વધુ પ્રદેશ પદાધિકારીઓ હાજરી આપશે. સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એકઝીબીશન સેન્ટર ખાતે મળનાર છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ હાજરી આપશે.


Loading...
Advertisement
Advertisement