સુરતમાં ભાજપની પ્રદેશ કારોબારીમાં હાજરી આપતા રાજુ ધ્રુવ

11 July 2022 05:24 PM
Surat Gujarat
  • સુરતમાં ભાજપની પ્રદેશ કારોબારીમાં હાજરી આપતા રાજુ ધ્રુવ

સુરત,તા.11
સુરતમાં ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારી શરુ થઇ છે અને તેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલજી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવજી, કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલા ,કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા,ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ સહિતના પક્ષના હોદેદારો, રાજ્ય સરકારના મંત્રીઓ,સાંસદો, ધારાસભ્યો અપેક્ષિત ગુજરાત પ્રદેશ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

પ્રદેશ કારોબારીમાં પ્રદેશ નેતૃત્વ પાસેથી માર્ગદર્શન મેળવવા રાજ્યનાના અલગ અલગ સ્થળોએથી આવેલા અલગ અલગ જવાબદારી સંભાળતા આગેવાનો નું સુરત મહાનગર ભાજપના કાર્યકર્તાઓ-બહેનો દ્વારા કંકુ ચોખા અને પુષ્પ દ્વારા ઉમળકાભેર ભાવભર્યું સ્વાગત-અભિવાદન કરવા માં આવ્યું હતું. જેમાં ભાજપ સૌરાષ્ટ્રઝોનના પ્રવકતા રાજુધ્રુવ પણ હાજર રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement