નેમિનાથજી જિનાલયમાં જન્મકલ્યાણની ઉજવણી

03 August 2022 02:43 PM
Jamnagar Dharmik
  • નેમિનાથજી જિનાલયમાં જન્મકલ્યાણની ઉજવણી

નેમિનાથજી જિનાલય 22માં તિર્થાધિપતિ પરમ યોગેશ્ર્વર ગિરનાર શણગાર નેમિનાથ પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં વાણિયા વાડ વિસ્તારમાં આવેલ નેમિનાથ જિનાલય ખાતે સવારે શણગાઇ વાદન, દાદાની પખછાલ પૂજા, કેશર પૂજા, ધ્વજારોહણ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને ધાર્મિક આયોજનોમાં સહભાગી થયા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement