(ગની કુંભાર) ભચાઉ તા.4
ભચાઉ-ગાંધીધામ વચ્ચે બાઇકની હડફેટે લેતા યુવાનનું કરૂણ મોત નીપજયું છે. રાપર તાલુકાના થોરીયાળીના યુવાન નોકરી અર્થે ગાંધીધામના પડાણા જઈ રહ્યો હતો રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં ચિરાઈ પાસે હાઈવે પર અજાણ વાહને બાઇકને અણફેટ લેતા યુવાનનું કમ કમિટી ભર્યું મોત નિપજ્યું હતું થોરીયાળી ગામે રહેતા 25 વર્ષેય નવઘણ ભાયા ભાઈ ભરવાડ નું ઘટના સ્થળજ મોત થયું હતું મૂર્તકને ભચાઉની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લેવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ વધુ વિગતો પોલીસ તપાસ બાદ આવશે