નેશનલ હેરાલ્ડમાં સોનિયા અને રાહુલની મુશ્કેલી વધશે : હવાલા લીંકનો પર્દાફાશ

04 August 2022 03:51 PM
India Politics
  • નેશનલ હેરાલ્ડમાં સોનિયા અને રાહુલની મુશ્કેલી વધશે : હવાલા લીંકનો પર્દાફાશ

નવી દિલ્હી,તા. 4 : એક તરફ નેશનલ હેરાલ્ડ વિવાદ રાજકીય બનતો જાય છો તો બીજી તરફ એન્ફોર્સમેન્ટ વિભાગે અત્યાર સુધીની તપાસમાં હવે આ નેશનલ હેરાલ્ડના ટ્રસ્ટ અને યંગ ઇન્ડીયા લીમીટેડ વચ્ચે હવાલાની એક લીંક પણ શોધી કાઢી હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલી અલગ અલગ સંસ્થાઓના વચ્ચે હવાલાથી લેવડદેવડ થઇ હતી. ઇન્ડીયા ટુડેના જણાવ્યા મુજબ યંગ ઇન્ડીયાના દફતરમાંથી કેટલાક દસ્તાવેજો ઇડીને મળ્યા હતા અને તેથી જ ગઇકાલે જ યંગ ઇંન્ડીયાની ઓફીસને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાહુલ અને સોનિયાના નિવેદનોની પણ હવે વધુ તપાસ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement