પત્રાચાલ કૌભાંડ મામલે રાઉતની કસ્ટડી 8 ઓગષ્ટ સુધી વધી

04 August 2022 04:13 PM
Maharashtra
  • પત્રાચાલ કૌભાંડ મામલે રાઉતની કસ્ટડી 8 ઓગષ્ટ સુધી વધી

મુંબઈ તા.4 : મુંબઈની પત્રાચાલના આર્થિક કૌભાંડ મામલે ઈડીએ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદક અને સાંસદ સંજય રાઉતની કસ્ટડી 8મી ઓગષ્ટ સુધી લંબાવાઈ છે. આ અંગેની વિગત એવી છે કે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)એ શિવસેનાના સાંસદ અને શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદક સંજય રાઉતની મુંબઈમાં પત્રાચાલમાં આર્થિક કૌભાંડ મુદે ધરપકડ કરી હતી. હવે રાઉતની કસ્ટડી 8 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement