રાસ-ગરબા પર જીએસટી લગાવવાના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન

05 August 2022 12:01 PM
Botad
  • રાસ-ગરબા પર જીએસટી લગાવવાના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન
  • રાસ-ગરબા પર જીએસટી લગાવવાના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન

સરકાર દ્વારા ગરબાઓ ઉપર જી.એસ.ટી લગાવવાના મુદ્દા ઉપર તા.3ના રોજ બોટાદ આમ આદમી પાર્ટી દ્વારા દીનદયાળ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં આમઆદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા વિરોધ પ્રદર્શન માં આ લોકો દ્વારા વિરોધ પત્રિકાઓ સાથે જાહેરમાં ગરબા લઈ વિરોધ નોંધાવ્યો હતો.


Loading...
Advertisement
Advertisement