બોટાદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

05 August 2022 12:03 PM
Botad
  • બોટાદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
  • બોટાદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી સમયમાં સમગ્ર ગુજરાતભર માં મહોરમ ની ઉજવણી થનાર છે,ત્યારે બોટાદ શહેર માં પણ તાજીયા ઝુલુસ નીકળશે જે અનુસંધાને તા.3ને બુધવારે સ્ટેશનરોડ પર આવેલ પોલીસ સ્ટેશનમાં શાંતિસમિતિ ની એક સર્વદલિય બેઠક રાખવામાં આવી હતી જેમાં બોટાદના હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ઇન્ચાર્જ એસ.પી.શ્રી વ્યાસ તથા પી.આઈ.શ્રી ચૌધરી સાથે ચર્ચાઓ કરી હતી. (તસ્વીર: રીમલ બગડીયા બોટાદ)


Loading...
Advertisement
Advertisement