અમરેલી જિલ્લામાં કોરોનાનાં 29 કેસ

05 August 2022 12:04 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં 29 કેસ

અમરેલી, તા. 5
અમરેલી જિલ્લામાં ગઈકાલે સાંજના છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા ર9 કેસ નોંધાયા છે. જેમાં અમરેલી પંથકમાં 11 કેસ, બગસરા પંથકમાં 9 કેસ, કુંકાવાવ પંથકમાં 5 કેસ, ધારી પંથકમાં 3 તથા ચલાલા પંથકમાં 1 કેસનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં 12 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે 60 જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે


Loading...
Advertisement
Advertisement