રાજકોટ,તા.5
બાબરાના અહેમદનગરમાં રહેતી તુલસી વીનુંભાઈ ભટ્ટી(ઉ.વ.6)નામની બાળકી અઢી મહિના પહેલા માતા પિતા સાથે બોટાદમાં નાગલપર રોડ પર ઈંટોના ભઠા પાસે રમતી હતી ત્યારે અચાનક ભઠ્ઠામાં પડતા શરીરે દાઝી જતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.