સોમનાથ મહાદેવના દર્શન કરતા દેવાભાઈ માલણ અને અરવિંદ રૈયાણી

05 August 2022 12:20 PM
Veraval
  • સોમનાથ મહાદેવના દર્શન કરતા દેવાભાઈ માલણ અને અરવિંદ રૈયાણી

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાાન પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવને શિશ ઝુકાવવા મંત્રી દેવાભાઇ માલમ અને મંત્રી અરવિંદભાઇ રૈયાણી આવેેલ જેઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા તેઓ નું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)


Loading...
Advertisement
Advertisement