ધ્રાંગધ્રા ખાતે ધોધમાર વરસાદ એક જ કલાકમાં એક ઇંચથી વધુ

05 August 2022 01:32 PM
Amreli
  • ધ્રાંગધ્રા ખાતે ધોધમાર વરસાદ એક જ કલાકમાં એક ઇંચથી વધુ
  • ધ્રાંગધ્રા ખાતે ધોધમાર વરસાદ એક જ કલાકમાં એક ઇંચથી વધુ

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.5
હાલમાં અત્યારે લખાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા મથકોમાં વરસાદ શરૂ થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ શરૂ થયો છે પરંતુ હાલમાં સુરેન્દ્રનગર શહેરના ધાંગધ્રા ખાતે ધોધમાર વરસાદ શરૂ થતા એક કલાકમાં એકાદ જેટલો વરસાદ વરસી ગયો છે અને આખા ધાંગધ્રા વિસ્તારમાં પાણી પાણી છવાઈ જવા પામ્યું છે ત્યારે હાલમાં ધાંગધ્રા ખાતે હજુ પણ વરસાદ ચાલુ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે ધાંગધ્રા ખાતે ધોધમાર વરસાદ વરસતો હોવાનું પણ જાણવા મળે છે ત્યારે માત્ર એક જ કલાકમાં એકાદી જેટલો વરસાદ વરસી જતા ઠંડક પસરી જવા પામી છે અને નીચાણવાળા વિસ્તારો સહિતની જગ્યા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે તેમજ ગામ સોસરા પણ પાણી નીકળી ગયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.


Loading...
Advertisement
Advertisement