પ્રિયંકા ગાંધીએ બેરીકેડ કૂદી : અટકાયત કરાતા જમીન પર બેસી ગયા

05 August 2022 02:40 PM
India
  • પ્રિયંકા ગાંધીએ બેરીકેડ કૂદી : અટકાયત કરાતા જમીન પર બેસી ગયા
  • પ્રિયંકા ગાંધીએ બેરીકેડ કૂદી : અટકાયત કરાતા જમીન પર બેસી ગયા

રાહુલ ગાંધીને પોલીસ દ્વારા ખાસ વાહનમાં ધરણા સ્થળથી દૂર લઇ જવાયા

નવી દિલ્હી,તા. 5
કોંગ્રેસના દિલ્હીમાં આજે ધરણા પ્રદર્શનમાં પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા હતા અને તેઓએ વડાપ્રધાન આવાસ ભણી કૂચ લઇ જવાની કોશિષ કરી હતી. પરંતુ તેઓને અટકાવવામાં આવ્યા હતા અને સંસદ ભવન ખાતે જ આ રેલી પૂર્ણ કરી દેવામાં આવી હતી.

એક તબક્કે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રેલીનું નેતૃત્વ લીધું હતું અને તેઓએ પોલીસ બેરીકેટ તોડીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો હતો તથા તેઓની અટકાયત કરવાનો પ્રયત્ન કરાતાં માર્ગ પર બેસી ગયેલા બાદમાં તેઓના ધરણા પોલીસે અટકાવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement