ટીવી અભિનેતા કરણ મહેરાને જાનથી મારી નાખવાની ધમકી

05 August 2022 04:43 PM
Entertainment
  • ટીવી અભિનેતા કરણ મહેરાને જાનથી મારી નાખવાની ધમકી

સલમાન બાદ વધુ એક એકટરને ધમકી : પત્ની સામે એકટરે કર્યા ગંભીર આક્ષેપો

મુંબઇ: વધુ એક ફિલ્મ અભિનેતા કરણ મહેરાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પત્નિ નિશા રાવલ પર ગંભીર આરોપ એકટરે લગાવ્યા છે.બોલીવુડના સ્ટાર સલમાન ખાન ટીવીના અભિનેતા કરણ મહેરાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેણે જણાવ્યું હતું કે, તેના જીવને ખતરો છે. અભિનેતા તેની એકટ્રેસ પત્ની નિશા સાથે વીવનદોને લઇને ઘણા સમયથી ચર્ચામાં છે અને હવે તેણે પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા છે કે ખુલાસો કર્યા હતો કે તેને જીવથી મારી નાખવાની ધમકી અપાઇ રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement