વિધાનસભા અધ્યક્ષ નિમાબેન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રધ્વજ વિતરણ કરાયું

05 August 2022 04:49 PM
Gujarat
  • વિધાનસભા અધ્યક્ષ નિમાબેન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રધ્વજ વિતરણ કરાયું
  • વિધાનસભા અધ્યક્ષ નિમાબેન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રધ્વજ વિતરણ કરાયું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યએ આદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ માં 20 કરોડ થી વધુ દેશવાસીઓ તિરંગો ફરકાવશે ત્યારે આ તબક્કે તેમણે હરઘર તિરંગા અભિયાન અને તેને લગતી વિસ્તૃત માહિતી વિધાનસભા ના અધિકારીઓ - કર્મચારીઓ ને આપી હતી.અને સૌને માન સન્માન સાથે રાષ્ટ્ર ભાવના જગાડવા અપીલ કરી હતી.વિધાનસભાના પોડિયમ ખાતે આજે રાષ્ટ્ર ધ્વજ વિતરણના કાર્યક્રમમાં અધ્યક્ષ નિમાબેન આચાર્યએ વિધાનસભામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓથી માંડીને સફાઈ કામદારો સુધી તમામને સન્માન પૂર્વક ધ્વજ વિતરણ કર્યું હતું અને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા તમામને અપીલ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement