કમલમની બેઠકમાં હાજરી આપતા ચારેય વિધાનસભાના પ્રતિનિધિઓ

05 August 2022 04:51 PM
Gujarat
  • કમલમની બેઠકમાં હાજરી આપતા ચારેય વિધાનસભાના પ્રતિનિધિઓ

કમલમ ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મીટીંગ મળી હતી. શહેર ભાજપ મતદારયાદી સુધારણાના ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ ઠાકુર તથા અનિલભાઇ પારેખ, વિધાનસભા-68 રાજકોટના કિશોરભાઇ રાઠોડ, વિધાનસભા-71 બીએલએ-1 રાજુભાઇ બોરીચા, વિધાનસભા-69ના માધવભાઇ દવે, વિધાનસભા-70ના મહેશભાઇ રાઠોડ સહિતના શહેર ભાજપમાંથી હાજર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement