મહારાષ્ટ્ર : સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત પણ ઇડી સમક્ષ હાજર

06 August 2022 11:34 AM
Maharashtra Top News
  • મહારાષ્ટ્ર : સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત પણ ઇડી સમક્ષ હાજર

મુંબઈમાં પાત્રા ચાલ જમીન પ્રકરણમાં શિવસેનાના સાંસદ સંજય રાઉત હાલ ઇડીની કસ્ટડીમાં છે અને આજે તેમના પત્ની વર્ષા રાઉતને પણ મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટર દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે. વર્ષા રાઉતના નામે બેંક ખાતામાં કરોડોના વ્યવહારો થયા હતા તે અંગે પુછપરછ થઇ રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement