રાજકોટ : હોટલ ઇમ્પિરિયલ પેલેસ આવી વિવાદમાં! મફીન્સમાંથી નીકળી જીવાત હોવાનો આરોપ...જુઓ વિડિઓ...

06 August 2022 06:22 PM
Video

રાજકોટ : હોટલ ઇમ્પિરિયલ પેલેસ આવી વિવાદમાં! મફીન્સમાંથી નીકળી જીવાત હોવાનો આરોપ : ગ્રાહકે મફીન્સ પોતાની ભત્રીજીને ખવડાવતા પડી બીમાર, ત્યારબાદ ગ્રાહકે મફિન્સ બાબતે રજૂઆત કરતા હોટલના મેનેજર રાહુલ રાઉએ ઉદ્ધતાઈ ભર્યું કર્યું વર્તન : સમગ્ર મામલાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ : આ ઉપરાંત ગ્રાહકે પેમેન્ટ કરેલ હોવાના પુરાવા પણ રજૂ કર્યા.. જુઓ શું કહે છે તે ગ્રાહક.. જાણો સમગ્ર મામલો


Related News

Loading...
Advertisement
Advertisement