પોસ્ટઓફિસમાં ગ્રાહકોના બચતના નાણામાંથી રૂા.96 કરોડની ઉચાપત

09 August 2022 05:08 PM
Business
  • પોસ્ટઓફિસમાં ગ્રાહકોના બચતના નાણામાંથી રૂા.96 કરોડની ઉચાપત

કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે નવેમ્બર 2002 થી સપ્ટેમ્બર 2021 સુધીમાં પોષ્ટઓફિસમાંથી તેના ખાતેદારની બચત સહિતના નાણામાં રૂા.95.62 કરોડની ઉચાપત થઈ છે અને તેમાં પોષ્ટઓફિસનો સ્ટાફની જ સંડોવણી જાહેર થઈ છે. ખોટા વિથડ્રો મારફત રૂા.62.5 કરોડની રકમ ગ્રાહકોના ખાતામાંથી ખોટી સહી કરીને ઉપાડી લેવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement