લાલુપુત્રી રોહિણીનું ટવીટ: રાજતિલકની તૈયારી કરો: આવે છે લાલટેનધારી!

09 August 2022 05:51 PM
Politics
  • લાલુપુત્રી રોહિણીનું ટવીટ: રાજતિલકની તૈયારી કરો: આવે છે લાલટેનધારી!

નીતિશે ભાજપ સાથે છેડો પાડતા....

પટણા (બિહાર) તા.9 : બિહારમાં મુખ્યમંત્રી નીતીશકુમારે ભાજપ સાથે છેડો ફાડી નાખતા સર્જાયેલ રાજકીય હલચલને પગલે બિહારના પુર્વ સીએમ લાલુપ્રસાદ યાદવની પુત્રીએ ટવીટ કરીને લખ્યું હતું- ‘રાજ તિલકની કરો તૈયારી, આવી રહ્યા છે લાલટેનધારી’. આ અંગેની વિગત એવી છે કે બિહારના સીએમ નીતીશકુમારે ભાજપ સાથે છેડો ફાડી નાખતા બિહારના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. આજે નીતીશ રાજયપાલે રાજીનામુ આપવાના અને આરજેડી સાથે મળીને સરકાર બનાવવાના છે ત્યારે લાલુપુત્રી રોહિણી આચાર્યે ટવીટ કર્યું હતું કે રાજતિલકની તૈયારી કરો, આવી રહ્યા છે લાલટેનધારી.


Related News

Loading...
Advertisement
Advertisement