બોટાદમાં ત્રિરંગા યાત્રા યોજાઇ

10 August 2022 09:55 AM
Botad
  • બોટાદમાં ત્રિરંગા યાત્રા યોજાઇ
  • બોટાદમાં ત્રિરંગા યાત્રા યોજાઇ

આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે તા.08/08/2022 ને સોમવારે સવારે સાત કલાકે બોટાદમાં પાળિયાદરોડ પર આવેલા જુના માર્કેટિંગયાર્ડ થી ભવ્ય ત્રિરંગાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી બોટાદના હવેલીચોક,ટાવરરોડ, દીનદયાળ ચોક થઈ પાળિયાદરોડ પર થઈ પરત માર્કેટિંગયાર્ડ ખાતે પૂર્ણ થઈ હતી,જેમાં બોટાદ વિસ્તારમાં ધારાસભ્ય સૌરભભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ ભીખુભાઇ વાઘેલા,શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ સાવલિયા,જિલ્લા તથા શહેર ના હોદ્દેદારો, મહિલમોર્ચા ના આગેવાનો તથા બોટાદની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
(તસ્વીર : રીમલ બગડીયા-બોટાદ)


Loading...
Advertisement
Advertisement