ગઢડા સ્વામિનારાયણ મહિલા કોલેજમાં માટીના શિવલિંગ બનાવીને પૂજા કરાઇ

10 August 2022 09:57 AM
Botad
  • ગઢડા સ્વામિનારાયણ મહિલા કોલેજમાં માટીના શિવલિંગ બનાવીને પૂજા કરાઇ
  • ગઢડા સ્વામિનારાયણ મહિલા કોલેજમાં માટીના શિવલિંગ બનાવીને પૂજા કરાઇ

હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની બહેનો દ્વારા 108 માટીના શિવલિંગ બનાવી ઓમ આકારમાં બિરાજમાન કરી દેવાધીદેવ મહાદેવ નુ પુજા કરી હતી. (તસ્વીર : રીમલ બગડીયા-બોટાદ)


Loading...
Advertisement
Advertisement