દરબારગઢ સર્કલમાં પહોંચી તાજીયા ઠંડા થયા

10 August 2022 02:10 PM
Jamnagar Dharmik
  • દરબારગઢ સર્કલમાં પહોંચી તાજીયા ઠંડા થયા
  • દરબારગઢ સર્કલમાં પહોંચી તાજીયા ઠંડા થયા

જામનગરમાં દરબારગઢ ફરતેના 3 કિ.મી. વિસ્તારમાં વિવિધ તાજીયા કમિટિઓ દ્વારા તૈયાર કરાયેલા કલાત્મક તાજીયા સોમવારે સાંજે પડમાં આવ્યા બાદ ગઇકાલે સાંજે ઝુલુસરૂપે નિર્ધારિત સ્થળેથી પસાર થઇ રાત્રે દરબારગઢ સર્કલમાં એકત્ર થયા ત્યારે નયનરમ્ય દ્રશ્ય ઉભું થયું હતું. સમગ્ર સર્કલમાં લાઇનબધ્ધ ગોઠવાયા બાદ પારંપારિક રીતે તાજીયા ઠંડા થયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement