માધવપુર(ધેડ)માં મહેર સમાજની વાડીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

11 August 2022 12:51 PM
Porbandar
  • માધવપુર(ધેડ)માં મહેર સમાજની વાડીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

માધવપુર,તા.11 : સતયુગની શરૂઆત માધવપુર ઘેડ ગામેથી માનવના પલીવાર સંગઠન એ કરી વિદેશમાં વસતા મુળ ભારતીભાઈઓ તરફથી પોતાના દેશ બાંધવોને તહેવાર નિમિતે ફરસાણ અને મીસ્ટાનથી બાકાત રહેનહી તે માટે આપેલદાનથી જલારામ મંદિર એન્ડ કોમ્યુનીટી સેન્ટર ગ્રીનફર્ડ-લંડન યુકેના ઉપક્રમે માધવપુર ઘેડ ગામે મહેરસમાજની વાડીમાં જાહેરમાં ઉપક્રમે માધવપુર ઘેડ ગામે મહેર સમાજની વાડીમાં જાહેરમાં નિયત્રીત આગેવાનોના રસ્તે ફરસાણ મીસ્ટાન સાથે જીવન જરૂરી ચીજવસ્તુની કીટ (51)ને આપવામાં આવી છે. તેમજ (51) જરૂરીયાત મંદ લોકોને રાશનકીટ આપવામાં આવી છે.

રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી એમા તમામજ્ઞાતિની બાળાઓ મહી રાખડી રૂપે કવર બાધવામાં આવે છે તથા સેવા યાત્રાના મનોરથી સ્વ.પ્રધુમન વિઠેલ ખંભાળીયાનાની પ્રથમ પુણ્યતિથિ નીમીતે તેમના પત્ની ગં.જયોતીબેન તથા પૂજય હીરજીબાપાની સેવામાં હરિભગત પરીવાર (નકુર) કેન્યા ટાલ લંડન યુકે તથા ટેમલ અને અંજલીની યાદો સાથે જયંતિ સુલોચના ચિરાગ શિના અને રેલા લારા અને સુરીના જન્મ દિવસની શુભેચ્છા હંસાબેનની ઉપસ્થિત થયેલ માધવપુર ઘેડ ગ્રામ પંચાયતનાના સરપંચ અનિનુ ભૂવા સાથે પોસઈ પરમાર રામભાઈ કરગટીયા પોલાભાઈ દાશા

તથા પત્રકાર નગીનભાઈ કે પોપટ દીનેશભાઈ કકડ રમેશ કરગરીયા અરજનભાઈ માસ્તર મુળુભાઈ વાસણ માધવરાય મંદિરના પુજારી તથા રૂક્ષ્મણીજીના મહેરના પુજારી પ્રેસરીપોર્ટર કેશુભાઈ કે.માવદીયા તથા મર્ટન સમાજના આગેવાનો સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં શુભ અવસર સમયે દાતાઓની સાથે રહ્યા હતાં. માધવપુર ઘેડ ગામના રાજેશભાઈ રામાણીએ માનવના પરીવાર તરીકે સેવા ભાવી સંગઠન કરી તેમાં તનમનધનથી જોડાયેલા માનવના પરીવાર તરીકે ભાઈઓ બહેનોને લાખલાખ પ્રણામ આપવામાં આવી અને કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ રામાણી મહેન્દ્રભાઈ જોષીએ કરેલ સહયોગ માનવતા પરીવારે કરેલ છે.


Loading...
Advertisement
Advertisement