ભાવનગરમાં બ્રહ્માકુમારી એ રક્ષાબંધન પર્વ ઉજવ્યું

11 August 2022 12:59 PM
Bhavnagar
  • ભાવનગરમાં બ્રહ્માકુમારી એ રક્ષાબંધન પર્વ ઉજવ્યું

ભાવનગર માં બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. બ્રહ્માકુમારી ભાવનગર કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેન, બ્રહ્માકુમારી રોહીણીબેન ,બ્રહ્મકુમાર મુકેશભાઈ જોશી અને કેન્દ્રના ભાઈઓ -બહેનોએ કાર્યક્રમમાં જોડાયા હતા. (તસ્વીર: વિપુલ હિરાણી)


Loading...
Advertisement
Advertisement