ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આડે હવે બહુ વાર નથી, એવામાં રાજકીય પક્ષો પણ પોતાની તૈયારીઓ વ્યસ્ત છે

11 August 2022 03:16 PM
Gujarat
  • ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આડે હવે બહુ વાર નથી, એવામાં રાજકીય પક્ષો પણ પોતાની તૈયારીઓ વ્યસ્ત છે

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આડે હવે બહુ વાર નથી, એવામાં રાજકીય પક્ષો પણ પોતાની તૈયારીઓ વ્યસ્ત છે, તો બીજી તરફ જેને શિરે ચુંટણીઓ કરાવવાની જવાબદારી છે તંત્ર પણ જરૂરી કાર્યવાહીઓ આરંભી દીધી છે,એવામાં ગતરોજ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે EVM ડેડીકેટેડ વેરહાઉસ ખાતે આજથી શરૂ કરવામાં આવેલ EVM ફર્સ્ટ લેવલ ચેકીંગ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement