દિલ્હી ભાજપમાં ગાલીબાજ નેતા શ્રીકાંત ત્યાગીની જામીન અરજી નામંજૂર

11 August 2022 04:08 PM
India Politics
  • દિલ્હી ભાજપમાં ગાલીબાજ નેતા શ્રીકાંત ત્યાગીની જામીન અરજી નામંજૂર

દિલ્હીના નોઇડામાં ઓમેક્સ સિટીમાં મહિલા સાથેના ગેરવર્તનમાં ફસાયેલા ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીની જામીન અરજી આજે ફગાવાઈ દેવાઈ છે અને 16 ઓગસ્ટ સુધી તેને જેલમાં રહેવું પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement