એસ.ટી.સ્ટેન્ડમાં મુસાફરોની ભારેભીડ

11 August 2022 04:25 PM
Rajkot
  • એસ.ટી.સ્ટેન્ડમાં મુસાફરોની ભારેભીડ
  • એસ.ટી.સ્ટેન્ડમાં મુસાફરોની ભારેભીડ

રક્ષાબંધનના પર્વને આજે પરંપરાગત રીતે મનાવવામાં આવેલ હતો. આજના આ પવિત્ર દિવસે બહેનોએ ભાઇઓને રક્ષાબાંધી હતી. રક્ષાબંધનના પર્વમાં એસ.ટી. બસોમાં ચિકકાર ટ્રાફીક રહેવા પામેલ હતો. એસ.ટી. સ્ટેન્ડમાં ઉતારૂઓની ભારે ભીડ રહેવા પામી હતી. (તસવીર: દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement
Advertisement