બિહારમાં મંત્રીમંડળ વિસ્તરણ તા. 15ના રોજ: લાલુના બીજા પુત્રએ આરોગ્ય ખાતુ માગ્યું

11 August 2022 04:29 PM
India
  • બિહારમાં મંત્રીમંડળ વિસ્તરણ તા. 15ના રોજ: લાલુના બીજા પુત્રએ આરોગ્ય ખાતુ માગ્યું

બિહારમાં નવી રચાયેલી જનતાદળ(યુ)-રાજદ સરકારનું વિસ્તરણ હવે તા. 15 ઓગસ્ટના સાંજે થશે તેવા સંકેત છે. બીજી તરફ હવે રાજદના સ્થાપક લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવે મંત્રી મંડળમાં આરોગ્ય મંત્રાલય માગ્યું છે.

અગાઉ પણ તેઓ જનતા દળ (યુ) રાજદ સરકારમાં આરોગ્ય મંત્રી હતા તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ચાર મંત્રીપદની માગણી કરવામાં આવી છે. હવે નિતીશકુમાર આ તમામને કઇ રીતે હલ કરે છે તેના પરસૌની નજર છે.


Related News

Loading...
Advertisement
Advertisement