રક્ષાબંધન પર આજે બહેનોને સીટી બસ પરિવહનની ફ્રી ગીફટ

11 August 2022 04:58 PM
Rajkot
  • રક્ષાબંધન પર આજે બહેનોને સીટી બસ પરિવહનની ફ્રી ગીફટ
  • રક્ષાબંધન પર આજે બહેનોને સીટી બસ પરિવહનની ફ્રી ગીફટ
  • રક્ષાબંધન પર આજે બહેનોને સીટી બસ પરિવહનની ફ્રી ગીફટ

રક્ષાબંધન પર્વે આજે મ્યુનિ. કોર્પોરેશને દર વર્ષની જેમ બહેનોને ફ્રી બસ સેવાની ગીફટ આપી હતી. શહેરમાં દોડતી 91 સીટી બસ અને 150 ફુટ રોડ પર દોડતી 18 ઇલે. બસમાં આજે બહેનોની ટીકીટ લેવામાં આવી ન હતી.

ભાઇઓને રાખડી બાંધવા જતી બહેનોને ફ્રી મુસાફરી હોય, મહાપાલિકાએ ભાઇની ફરજ નિભાવ્યાની લાગણી મહિલાઓએ વ્યકત કરી હતી. અમુક બસ સ્ટોપ પર બહેનોની લાઇન લાગી હતી તો કેટલીક બસ ફુલ જતી હતી. અમુક બસમાં માત્ર બહેનો મુસાફરી કરતા પણ નજરે પડયા હતા. (તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement
Advertisement