વોર્ડ નં.11માં વેકસીનેશન કાર્યક્રમ યોજાયો

11 August 2022 05:22 PM
Rajkot
  • વોર્ડ નં.11માં વેકસીનેશન કાર્યક્રમ યોજાયો
  • વોર્ડ નં.11માં વેકસીનેશન કાર્યક્રમ યોજાયો

રાજકોટ,તા.11
ભાજપ કીશાન મોરચો વોર્ડ-11 અને ભાજપ બક્ષીપંચ ત્રોરચો વોર્ડ-11 ના સંયુક્ત આયોજન થી ન્યુ ગાંધી સોસાયટી મા કોવેક્સીન/કોવીશીલ્ડ વેક્સીન નો રસીકરણ નો કાર્યક્રમ યોજાઈ ગયો આકાર્યક્રમ મા વિધાનસભા-71 ના ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચા,શહેર કીશાનમોરચા ના પ્રમુખ ભરતભાઈ શીંગાળા,વોર્ડ નં-11 પ્રમુખ સંજયભાઈ પીપળીયા, હરસુખભાઈ માકડીયા, હીરેનભાઈ મુંગપરા, ધર્મેશભાઈ સોલંકી, રાજેષભાઈ રાઠોડ મયુરભાઈ પરમાર, મનિષભાઈ ચાવડા, મુળુભાઈ ઓડેદરા, કીશાનમોરચા અગ્રણી અંકુરભાઈ ધામેલીયા, જેનિશભાઈ સીણોજીયા કીશનભાઈ જોગસવા, રજનીભાઈ પરસાણા, અતુલભાઈ દાવડા, રમેશભાઈ વાડોલીયા વગેરે હાજર રહ્યા હતા.ન્યુગાંધી સોસાયટી ના રહેવાસી ઓએ વેક્સીનેશન નો બહોળા પ્રમાણ મા લાભ લીધો હતો


Related News

Loading...
Advertisement
Advertisement