નાનામવા રોડ પર 16 વર્ષના વિજયનું બીમારીથી મોત

11 August 2022 05:23 PM
Rajkot
  • નાનામવા રોડ પર 16 વર્ષના વિજયનું બીમારીથી મોત

રાજકોટ તા.11 : નાનામવા રોડ પર મારવાડી સામે રહેતાં વિજયભાઈ જેઠાભાઇ ચાવડા (ઉ.વ.16) ગત રોજ ઘરે હતો ત્યારે બેભાન થઈ ઢળી પડ્યો હતો અને સારવારમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયનગર પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતક લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો અને પાંચ ભાઈ બહેનમાં નાનો હતો જેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement