જૈન ભોજનાલયમાં 108 ટિફિન દાતાનું સન્માન

11 August 2022 05:28 PM
Rajkot
  • જૈન ભોજનાલયમાં 108 ટિફિન દાતાનું સન્માન

રાજકોટ ખાતે નાગરદાસ મનજી શાહ વ.સા.ટ્રસ્ટ સંચાલિત અને પૂ.ધીરગુરુદેવ પ્રેરિત નૂતનીકરણ પ્રાપ્ત જૈન ભોજનાલયની મુલાકાતે મુંબઈમાં હિતેશભાઈ જયવંતભાઈ જસાણી પધારતાં શશીકાંતભાઈ વોરાએ સન્માન કરેલ.શ્રી જસાણીએ 108 ટિફિનનો લાભ લીધેલ અનિલભાઈ ધુલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement