સારથી એજયુ.એન્ડ ચેરિ.ટ્રસ્ટ દ્વારા એચઆઈવી ગ્રસ્ત બાળકોને ફીટ વિતરણ

11 August 2022 05:31 PM
Rajkot
  • સારથી એજયુ.એન્ડ ચેરિ.ટ્રસ્ટ દ્વારા એચઆઈવી ગ્રસ્ત બાળકોને ફીટ વિતરણ

સિવિલ હોસ્પિટલના એઆરટી સેન્ટર ખાતે સાતમ આઠમના તહેવાર નિમિતે શ્રી સારથી એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 55 એચઆઈવી પોસ્ટીંગ બાળકોને 1 કિલો ચોખા,ઘીની મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું શ્રી સારથી ટ્રસ્ટ દ્વારા દરેક તહેવારોમાં એચઆઈવી પોસ્ટીંગ બાળકોને મિઠાઈ ફરસાણ આપી ખુશ કરવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement