વોર્ડ નં.8 માં સાગર ટાવર, અમીન માર્ગ ખાતે પેવીંગ બ્લોક કામનો પ્રારંભ કરાવતા નિતીન ભારદ્વાજ

11 August 2022 05:31 PM
Rajkot
  • વોર્ડ નં.8 માં સાગર ટાવર, અમીન માર્ગ ખાતે પેવીંગ બ્લોક કામનો પ્રારંભ કરાવતા નિતીન ભારદ્વાજ

શહેરના વોર્ડ નં. 8 માં સાગર ટાવર, અમીન માર્ગ વિસ્તારમાં સુરેન્દ્રનગર ભાજપના પ્રભારી નિતીન ભારદ્વાજના હસ્તે પેવીંગ બ્લોક કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે વોર્ડ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, પ્રભારી નિતીન ભુત, વોર્ડ પ્રમુખ તેજશ જોષી, મહામંત્રી જયસુખ મારવીયા, કાથડભાઈ ડાંગર, વોર્ડના કોર્પોરેટરો અશ્વીન પાંભર, બીપીન બેરા, ડો.દર્શનાબેન પંડયા સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement